શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં વધુ એક ધારાસભ્યને થયો કોરોના, સત્ર દરમિયાન 10થી વધુ ધારાસભ્યો થયા સંક્રમિત
રાજ્યમાં વધુ એક ધારાસભ્ય (MLA) કોરોના (corona) સંક્રમિત થયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કોરોનાં સંક્રમિત થયા છે. તો આ તરફ નેતા વિપક્ષના કાર્યાલયમા પણ વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો આ તરફ મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના સંક્રમિત થયા. તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 10થી વધારે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે
ગુજરાત
Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદ
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita
Gujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Today Rain Update । રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement