શોધખોળ કરો
Advertisement
2018ની LRDની ભરતીના 20 ટકા વેઇટિંગ લિસ્ટ બાબતે ગૃહમંત્રી અને પરીક્ષાર્થીઓ વચ્ચે બેઠક પૂર્ણ
2018ની LRDનું ભરતીનું 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપન કરવાની જાહેરાત થાય એવી સંભાવના છે. વિજય રૂપાણી સરકારે 2018ની LRDની ભરતીને લઈને આપેલું વચન ભુપેન્દ્ર પટેલ સરકાર પાળશે. વેઇટિંગ લિસ્ટ ઓપન થવાની જાહેરાત થાય તો 570થી વધુ પરીક્ષાર્થીઓને ફાયદો થાય તેવી શકયતા છે. GADના 1 ઓગષ્ટ 2018ના પરીપત્રના અમલને લઈ અન્યાય થયો હોવાની પરીક્ષાર્થીઓને લાગણી થઈ હતી. આંદોલન ચલાવી રહેલા પરીક્ષાર્થીઓને ચર્ચા કરવા ગૃહમંત્રીએ આજે બોલાવ્યા હતા. જેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
Tags :
Gujarati News Vijay Rupani Government Gujarat News World News Home Minister Recruitment Discussion Movement Bhupendra Patel Waiting List ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Examiners ABP Asmita Liveગુજરાત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement