શોધખોળ કરો

Shaktisinh Gohil: ગુજરાતમાં ટી-શર્ટને લઈને રાજકારણ ગરમાયું, શક્તિસિંહે કહ્યું,ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું!

વીર સાવરકરના ટી-શર્ટ વિવાદ રાજનીતિ તેજ થઈ છે.. ત્યારે આ સમગ્ર વિવાદ પર મુંબઈના ઈંદુમતી વસંતલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉમેશ શાહે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી..  ઉમેશ શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે દર વર્ષે બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓનું 2018થી વિતરણ કરવામાં આવે છે.. જેમાં ટ્રસ્ટ તરફથી બાળકોને ટી-શર્ટ, ટોપી અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે.. અમારૂ ટ્રસ્ટ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી.. ગયા વર્ષે ટ્રસ્ટ તરફથી મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજના ફોટા સાથેના ટી-શર્ટ છપાવ્યા હતા.. ત્યારે જે પ્રકારે વીડિયોમાં પ્રચાર થાય છે તે વાતથી ખુબ જ દુઃખ થાય છે.

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ગઇકાલે ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓએ ટીશર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે સત્તાનો દૂરુપયોગ કરી કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ નોંધાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ અંગે શક્તિસિંહ ગોહિલનુ નિવેદન પણ સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જેમણે માફી માંગી છે તેમનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. તેમણે કહ્યુ કે, બાળકોને સાચો ઇતિહાસ શીખવવાની રજૂઆત કરતા નેતા વિરૂદ્ધ કેસ કરાયો છે. કોંગ્રેસ નેતાઓ સામે સરકારના ઈશારે કેસ દાખલ કરાયો છે. આ સાથે ઉમેર્યું કે, બાળકોએ ટીશર્ટ પહેર્યા હતા તેમને અમારા નેતાઓએ સમજાવતા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આવા ખોટા કેસ અંગ્રેજોએ ખૂબ કર્યા.”ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું” જનતા યોગ્ય સમયે પોતાનો જવાબ આપશે.

ગુજરાત વિડિઓઝ

Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો

Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત

Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત

ABP Premium
Advertisement

વિડિઓઝ

Attack On Saif Ali Khan :ચક્કુ વડે સૈફ અલી ખાન પર હુમલો, ગળાના ભાગે 10 CM ઊંડો ઘા | Abp AsmitaSaif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલSurat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર છ વખત ચાકૂથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી, ત્રણની અટકાયત

Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ

Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

SIM Card: બદલાઇ ગયો સિમ કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ જાહેર કર્યા નિર્દેશ

Embed widget