Porbandar | વીજળીની સમસ્યાથી કંટાળીને ખેડૂતોએ કર્યો કચેરીમાં હલ્લાબોલ, જુઓ વીડિયોમાં
Porbandar | વીજળીની સમસ્યાથી કંટાળીને ખેડૂતોએ કર્યો કચેરીમાં હલ્લાબોલ, જુઓ વીડિયોમાં
આજ રોજ પોરબંદર જિલ્લાનાં બરડા પંથક ના ખડૂતો દ્વારા બગવદર સબ સ્ટેશન ખાતે વીજળી ના પ્રશ્નો ને લઈ ને રજૂઆત કરવા એકઠા થાય હતા બરડા પંથકમાં આવતા બગવદર સબ સ્ટેશન વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. જ્યારે ખેડૂતો ના કહેવા પ્રમાણે એલ ટી. લાઇન માંથી 11 કે. વી. માં લાઇન ફેરવી છે પણ વાયર જૂની લાઇનના જ નાખેલા છે. આ ઉપરાંત વીજ વાયર પણ અનેક વખત પડે છે જે ચાલુ લીન હોય છે જેથી વીજ શોક લાગવાનો ભય રહે છે ખેડૂતો દ્વારા વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ કામગીરી થતી નથી ફરીથી રજૂઆત કરવા ખેડૂતો દોડી આવ્યા હતા
![Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/cef50b4fce730ca63753e8d6392c7bf617398073292221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/d35de6d31589b3fb3222f1f7e4e0a24317397946134001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/8717a52399d7f9a8326d0be4ca800c9317397917974981012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/342e51b37c7f2f9092ba458eeb3e137c17397244996561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/cfe23cf7fcbfa3c5b7a83495bf1d54cb17397195917071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)