શોધખોળ કરો
Advertisement
પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીના કેમ્પ ઝડપી યોજાય તેવી શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ
પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીના કેમ્પ ઝડપી યોજાય તેવી શક્યતા. રાજ્યમાં ઓમીક્રોન અને કોરોનાના વધતા કેસ મામલે કચ્છમાં યોજાઈ બેઠક. દેશના 5 રાજ્યોમાં ઓમીક્રોનના નોંધાઈ ચુક્યા છે 5 નવા કેસ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝાયડસ હોસ્પિટલમાં જઈને પૂછયા ખબર અંતર. ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલ ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે. રાજયમાં લગ્ન સીઝન હોવાથી કોરોના કેસ વધ્યા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે. ટેસ્ટિંગ વધ્યું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. જે લોકોના રિપોર્ટ પોઝીટ આવ્યા છે. તેઓ લગ્ન પ્રસંગમાંથી આવ્યા છે.
Tags :
Gujarati News Mla Gujarat CM Gujarat News ABP News Unjha State Bhupendra Patel Ashaben Patel Zydus Hospital ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Health Is Fragile Khabar Antar ABP Newsગુજરાત
Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Khyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર
Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગ
Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion