શોધખોળ કરો
Advertisement
ગુજરાતી વિદ્યાર્થીની આપવીતીઃ 'રશિયન આર્મી ગમે ત્યારે આવીને ફાયરીંગ કરે છે, ગમે ત્યારે એર સ્ટ્રાઈક થાય છે'
અમદાવાદઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. યુક્રેનના સુમિમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી રવિરાજ પટેલે પોતાની આપવીતી જણાવી છે. કહ્યું કે, દિન પ્રતિદિન પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. રશિયન આર્મી ગમે ત્યારે આવીને ફાયરીંગ કરે છે. ગમે ત્યારે એર સ્ટ્રાઈક થાય છે. રાત્રે એર સ્ટ્રાઈક થવાની હોય ત્યારે બે મીનીટ પહેલા જ અમને બંકર્સમાં જવાના મેસેજ આવે છે.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement