શોધખોળ કરો
Advertisement
કથિત માટી કૌભાંડની તપાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કમિટીની રચના કરી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) કથિત માટી કૌભાંડમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. abp અસ્મિતાની તપાસમાં લાખો રૂપિયાની માટી નંખાયાના ખોટા વાઉચર દર્શાવાયા હોવાનો ભાંડાફોડ થયો છે. વાઉચરમાં જે નંબરે ટ્રેક્ટર દર્શાવાયુ તે નંબરની કાર હોવાનો ખુલાસો થયો હતો. માટીના ફેરા ગણવાની જવાબદારી સોંપાઈ હતી તે પૂર્વ કોચે કુલપતિને ફરિયાદ કરી હતી. ત્રણ દિવસમાં બસો પચાસ જેટલા ફેરા નાખ્યા હોવાની કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે, માટીના બિલમાં નવસો ફેરાના વાઉચર બન્યા હતા. યુનિવર્સિટીએ આ મામલે તપાસ માટે સમિતિની રચના કરી હતી.
ગુજરાત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement