શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પોરબંદરમાં કોવિડ દર્દીઓને ઓક્સિજનની આપુરતી કરવા માટે કથાકાર રમેશ ઓઝા આવ્યા આગળ, 20 હજાર લિટરની ઑક્સીજન ટેન્ક આપશે
પોરબંદરમાં (Porbandar) ઓક્સિજનની (oxygen) અછતને દૂર કરવા માટે કથાકાર રમેશ ઓઝા (Ramesh Ojha) આગળ આવ્યા છે. કોવિડ (covid Hospital) હોસ્પિટલને 20 હજાર લિટરની ઑક્સીજન ટેન્ક (oxygen tank) આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વેકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 25 ઑક્સીજન કોન્સ્ત્રક્ષન પણ આપવામાં આવશે. દર્દીઓને (patients) વહેલી તકે ઓક્સિજનની આપુરતી કરશે. આ સિવાય કોરોનાના કારણે જે પરિવારની સ્થિતિ કથળી ગઈ હોય તેમણે અનાજની કીટ આપવામાં આવશે.
સુરત
![CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/b4117dd981aed3a4c57cfe3ec2f8b99f172016948485273_original.png?impolicy=abp_cdn&imwidth=470)
CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?
![Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8b51d339b71b7b179615e670ce7497381720168500204922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
![Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8ade37e0ac062033dd5bc28780e9a446172016791128173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ
![Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/121c43b0104a2d843de225d865624d4a1720167396431922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
![Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/ce101f5a09d21dd7268073ca3c46f54d1720164238032922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement