શોધખોળ કરો
તાપી અને ભરુચ જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર, જુઓ વીડિયો
ભાજપે તાપી જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરી દીધું છે. તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 19 પદાધિકારીઓની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે જયરાજભાઈ ગામીત, તાપી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ગંગાભાઈ પાડવી, વેચીયા વસાવા, જિગ્નેશ દોણવાળા, અરવિંદ ચૌધરી, કૈલાસ ગામીત બિપિન ગામીત અને ચેતન ભટ્ટને નિયુક્ત કર્યા છે .
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















