શોધખોળ કરો
Advertisement
તાપીઃ વ્યારાના કપુરા ગામે લગ્નપ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
તાપી જિલ્લામાં વ્યારાના કપુરા ગામે લગ્નપ્રસંગમાં સોશલ ડિસ્ટસ અને માસ્ક વગર જ લોકો ઝૂમતા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. જોકે આ વીડિયો કોનો છે,ક્યારનો છે તે અંગે ABP અસ્મિતા પુષ્ટિ કરતું નથી. જિલ્લા પોલીસની ગંભીર બેદરકારી ફરી છતી થઈ છે.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement