શોધખોળ કરો
Advertisement
જૂનાગઢમાં ભાજપના જ દિગ્ગજ નેતા ઉપવાસ પર બેઠા, ભાજપના જ સત્તાવાળા આગળ શું કરી માંગ?
ભાજપ શાસિત જૂનાગઢ મનપા સામે ભાજપના જ નગરસેવક ઉપવાસ પર ઉતરતા રાજકારણ ગરમાયુ છે. જૂનાગઢ શહેરમાં આવેલા ગ્રાઉંડમાંથી મનપાએ ચકડોળવાળાને હટાવતા પૂર્વ ડેપ્યુટી મેયર અને મનપાના નગરસેવક ગીરીશ કોટેચા રોષે ભરાયા અને માંગ કરી હતી કે ચકડોળ અને ફજતફાળકાવાળાને ગાઉંડમાંથી હટાવવામાં ના આવે. જ્યાં નગરસેવક અન્ય લોકો સાથે ઉપવાસ પર ઉતર્યા છે. જો કે બાદમાં મનપાના સત્તાધિશોની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement