શોધખોળ કરો
Advertisement
પોરબંદર : જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં બંગડીઓ ફેંકી
પોરબંદરમાં ખનીજ ચોરીને મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખાણ ખનીજ વિભાગની ઓફીસમાં બગડીઓ ફેંકી હતી અને પોરબંદરમાં લાઈમ સ્ટોન, બિલ્ડીંગ સ્ટોન અને રેતી ચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે જ ખાણ ખનીજ વિભાગ હપ્તા લેતા હોવાના આક્ષેપો પણ કર્યા. ખનીજ ચોરી કરનારા સામે પગલાં લઈ ન શકતા હોતો બગડી પહેરી લો તેમ કહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ ખાણ ખનીજ વિબાગની ઓફીસમાં બગડીઓ ફેંકી હતી. આ સાથે કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement