શોધખોળ કરો
Advertisement
ટોપ 20: ગુજરાતમાં કોરોનાના નોંધાયા નવા 63 કેસ, 3 દર્દીઓના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુજરાતમાં કોરોનાનો તરખાટ. આજે નોંધાયા નવા 63 કેસ. 3 દર્દીઓના મોત થયા. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી યથાવત રખાયો છે. જામનગરમાં ઓનીક્રોનના બે નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સુરતમાં એક જ પરિવારના 6 લોકો કોરોના સંક્રમિત થયા. ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે.
Tags :
Gujarati News Gujarat CM Gujarat News ABP News Corona State Interview MPs Bhupendra Patel ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP News Gujaratગુજરાત
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં
Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી
Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદ
Gandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement