શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Valsad Rain | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ | Watch Video
હવામાન વિભાગી આગાહીના પગલે વલસાડના તિથલ રોડ પર ભારે વરસાદ ખાબક્યો છે... વરસાદને કારણે ખેડૂતો ખુશ છે.. ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે વલસાડમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવી છે... કોઈ પણ આફત ને પોહચી વળવા તંત્ર તૈયારી કરી રહ્યું છે... વરસાદને કારણે બફારાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે...
ચોમાસું હજી ગુજરાતના નવસારીમાં જ સ્થિર થઇ ગયુ છે. હાલ ગુજરાતમાં જે વરસાદ થઇ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાત દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત
![Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/18455a730822f275ba0f73253b044c3717195007344731012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો
![Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/fed46f3f1c862f18fddd7d278182a37a17195006224751012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
![Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/df3a405fbb61ecab45b775741009a9c31719490508535922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
![Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f2d3764d6bea6d40f587080285e39c351719489864403922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
![Botad Rain | બોટાદમાં બે દિવસના બ્રેક બાદ ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ શોર્ટ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/91635d1a067febe150f0b19e756fe6091719480088703722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Botad Rain | બોટાદમાં બે દિવસના બ્રેક બાદ ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ શોર્ટ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement