શોધખોળ કરો
Advertisement
વલસાડ: કપરાડામાં હાર્દિક પટેલની સભામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જુઓ વીડિયો
ગુજરાત પેટાચૂંટણી: ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના કાર્યક્રમમાં સતત સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની કપરાડામાં સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. તમામ નિયમો નેવે મુકાયા હતા. વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. કપરાડા તાલુકાના સુથારપાડા માં હાર્દિક પટેલની જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતા. જો કે, સભા દરમિયાન નિયમોના ધજાગરા ઉડ્યા હતા.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement