શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠાના મોનપુરામાં ભોજનશાળાના ઉદઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
બનાસકાંઠા: સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કાંકરેજના મોનપુરામાં કલાવીર ભોજનશાળાના ઉદ્ધઘાટન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટના ધજાગરા ઉડ્યા હતા. કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના હાથે રીબીન કાપી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. તેમની ઉપસ્થિતિમાં જ કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement