શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં ખેડૂત આંદોલનને લઈ પાલ આંબલિયાએ શું કહ્યું ? જુઓ વીડિયો
નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલ્લા પહોંચી ગયા છે. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિઘું બોર્ડર, ગાજીપુર બોર્ડર, મુકરબા ચોક, નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતો બેરિકેડ તોડીને આગળ વઘતા સમગ્ર માહોલ તણાવૂપર્ણ બની ગયો છે. પોલીસ અને ખેડૂતોના ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement