શોધખોળ કરો

કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓની અચાનક હાલત કેમ બગડે છે? જુઓ વીડિયો

કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓની અચાનક હાલત કેમ બગડે છે? આ અંગે વાત કરતા ફૉંર્ટિસ હૉસ્પિટલના ચૅયરમેન, ડૉ. અશોક સેઠ અનુસાર,   પહેલા 6-7 દિવસમાં શરીરમાંથી વાયરસ ખતમ થઇ જાય છે, 7-12 દિવસમાં શરીરમાં રિએક્શન થાય છે.કેટલીક વાર શરીર એટલી પ્રબળતાથી રિએક્ટ કરે છે કે શરીરને જ નષ્ટ કરવાનું શરુ કરી દે છે.શરીરના આ રિએક્શનથી ખુબ તાવ આવે છે. ઑક્સિજન લેવલ ઘટે છે.ફેફસામાંસંક્રમણ થઇ જાય છે, લોહી જામવા લાગે છે. કિડની-લિવર ફેઇલ થવા લાગે છે.આ સ્થિતિ ખુબ ગંભીર હોય છે. અને આમા મૃત્યુનું જોખમ વધી જાય છે.કેટલીક વાર ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જવાથી શ્વાસ ચઢી જાય છે.મગજમાં લોહીના ગઠ્ઠા બનવા લાગે છે. હાર્ટ એટેક આવે છે. લોકો કોમામાં પણ જતા રહે છે.સંક્રમણ પછી કોઇ પણ દર્દી માટે 7-12 દિવસ ખુબ મહત્વના હોય છેજેવું ઑક્સજન સૈચ્યુરેશન 92 થાય છે,હૉસ્પિટલમાં દાખલ થઇ જવુ જોઇએ. 12-13 દિવસ સુધી દર્દી ઠીક રહ્યા તો તેઓ રિકવર થઇ જાય છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget