શોધખોળ કરો
Advertisement
બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો, જુઓ ગુજરાતી ન્યુઝ
બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે,, જનરલ બિપિન રાવતના નિધનથી તેઓ દુઃખી છે. મજબૂત સેના અને દેશ માટે મોટું નુકસાન થયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,, દેશ માટે આજે દુઃખદ દિવસ છે. નેતાઓએ ટવિટ કરીને શોક સંદેશો પાઠવ્યો છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Death ABP News State General Bipin Rawat Message Politician Mourning ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Newsગુજરાત
Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગત
Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય
Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement