શોધખોળ કરો
ફટાફટ: અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ છોડી શકે છે કોંગ્રેસ, જુઓ ગુજરાતી ન્યુઝ
અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ છોડી શકે છે કોંગ્રેસ. 10 એપ્રિલે લોક રક્ષક દળ ભરતીની લેખિત પરીક્ષા યોજાશે. આવતીકાલથી તાપમાનનો પારો જશે નીચે. હવામાન વિભાગે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા કરી વ્યક્ત. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે અટકળો તેજ બની રહી છે. સમાચાર પત્ર અકિલાએ આજે દાવો કર્યો છે કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તો થોડા દિવસ અગાઉ દિવ્યભાસ્કરે જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસનો હાથ પકડશે. વડોદરામાં ભાજપના કાર્યકર્તા સંમેલનની પત્રિકા અંગે વિવાદ.
Tags :
PM Modi Modi Bjp Congress Ahmedabad News Vadodara News Rajkot News Surat News ABP ASMITA Arjun Modhwadia Live TV Ipl 2022 ABP Asmita Live Gujarati News Live Gujarati Samachar Abp Asmita Gujarati Live Abp News Gujarati Live New Deltacron Variant Omimcron Variant Breaking News Gujarat Gujarati Live News Gujarat Mission Gujarati News Liveઅમદાવાદ
Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો
Mahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલો
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
Valsad news : વલસાડ પાલિકાની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, પાલિકાને અપાયેલા અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ
Ladani VS Sanghani : મગફળી ખરીદીમાં કૌભાંડ? ગુજકોમાસોલની માનહાનિની તૈયારી બાદ લાડાણીનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement