![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Jamnagar News । જામનગરના વીર સાવરકર આવાસમાં થઇ યુવકની હત્યા
Jamnagar News । જામનગરના વીર સાવરકર આવાસમાં થઇ યુવકની હત્યા
Jamnagar News । જામનગરના વીર સાવરકર આવાસમાં થઇ યુવકની હત્યા , જામનગર શહેરના ધરાનગર-૧ વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસમાં યુવાનની હત્યા, આવાસમાં રહેતા ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.૩૦) નામના યુવાનની આડેધડ છરીઓના ધા મારવામાં આવ્યા, બનાવ બાદ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખેસડાયો, પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડ્યો, હાલ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો, બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા જામનગર એલસીબી ની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી, ક્યાં કારણોસર આ હત્યા કરવામા આવી તે દિશામાં તપાસ શરુ કરવામા આવી, જામનગર શહેરના ધરાનગર-૧ વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસમાં યુવાનની હત્યા, આવાસમાં રહેતા ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.૩૦) નામના યુવાનની આડેધડ છરીઓના ધા મારવામાં આવ્યા
![Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/7d6aee7cce4cd32d70a164207fb9df22171923281860973_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/d114593847214aedc5382c5999f3f06a171923271929773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![ABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/10c618eff6cb2614919819225d2eb8e6171923260149373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Amreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/19fa1dd2b482cd0b4eb5d65a9d7a4082171923240707173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/33c9f7f45eb79106cda14b0a4f3a4b7f1719220767346922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)