શોધખોળ કરો
Advertisement
Jamnagar: વેરો ન ભરનાર આસામીઓ પાસેથી રીકવરી અને સીલીંગ કરવા મનપાએ 6 ટીમોની કરી રચના
જામનગર મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત જ વેરાની આવક છે, એવામાં કેટલાક આસામીઓ વર્ષોથી વેરો ભરપાઈ કરવા બાબતે હલતા જ નથી, ત્યારે 10,000 થી વધુની રકમ જેની પણ બાકી હોય તેવા આસામીઓ પાસેથી રીકવરી અને સીલીંગ કરવા મનપાએ 6 ટીમોનું ગઠન કર્યું છે જે વિવિધ વિસ્તારોમાં જઈ અને છેલ્લા 5 દિવસથી આ કામગીરી કરી રહી છે. છેલ્લા 5 દિવસમાં જ મનપાની રીકવર ટીમ દ્વારા સ્થળ પરથી જ 1.61 કરોડ જેટલી માતબર વસુલાત કરવામાં આવી છે.
જામનગર
Jamnagar: Pushpa2 Moive | મુવીનો શો સમયસર શરૂ ન થતા દર્શકોએ કર્યો ભારે હોબાળો, પોલીસે આવવું પડ્યું
Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Jamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો
Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલ
Jamnagar Firing Case: ફટાકડાં ફોડવા જેવી બાબતે ફાયરિંગ, ચાર લોકોને ઈજા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement