શોધખોળ કરો
Jamnagar: ભારત જન વિજ્ઞાન જાથાએ ગંભીર બિમારી દૂર કરવાના નામે પૈસા ઠગનારનો કર્યો પર્દાફાશ
ભારત જન વિજ્ઞાન જાથા(Jan Vigyan Jatha)એ જામનગર(Jamnagar)ના એક વિસ્તારમાંથી રિક્ષા ડ્રાઈવર(rickshaw driver)નું કામ કરતો એક વ્યક્તિ દોરા ધાગા કરી ગંભીર બિમારી દૂર કરવાના દાવા સાથે પૈસા પડાવતો હોવાનો પર્દાફાશ કર્યો છે. આરોપી છેલ્લા 10 વર્ષ દાવલશા પીરનો મુંજાવર હોવાનો દાવો કરતો હતો. અને દોરા ધાગાની વિધી માટે 5 હજારથી માંડી 1 લાખ રૂપિયા સુધીની રકમ વસુલતો હતો.
આગળ જુઓ




















