શોધખોળ કરો
Advertisement
મહેસાણામાં જામફળની ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ ખરાબ, જુઓ વીડિયો
મહેસાણામાં જામફળની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બજારમાં ખેડૂતોને જામફળના ભાવ મળતા નથી તો રોગનું પ્રમાણ વધતા જામફળના પાકમાં બગાડ થઈ રહ્યો છે. જામફળના 20 કિલોના ગયા વર્ષે 800 રૂપિયા ભાવ હતો તે ચાલુ વર્ષે 50 ટકા ઘટી પ્રતિ કિલો 250થી 300 રૂપિયાની આસપાસ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને જામફળના વાવેતરમાં કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.
મહેસાણા
Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોત
Vav By Poll 2024 : વાવની ચૂંટણીમાં ભુવાજીની એન્ટ્રી! ગુલાબસિંહને જીતાડવા માટે અપીલ
Mehsana Food Poising Case:ટોપરાપાક ખાધા બાદ 30થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, જુઓ વીડિયોમાં
Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિ
Mehsana Ugly Scuffle : મહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે ખેલાયો લોહિયાળ જંગ , વૃદ્ધાનું મોત, પિતા-પુત્ર ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion