શોધખોળ કરો
અમદાવાદથી હરિદ્વાર ટ્રેન શરૂ કરવાની માંગ, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાને રેલવે મંત્રીને લખ્યો પત્ર
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી હરિદ્વાર વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. લોકડાઉનથી આ ટ્રેન બંધ છે. સરકાર દ્વારા અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી અમદાવાદ હરિદ્વાર ટ્રેન શરૂ ન કરાતાં પત્ર લખી રજૂઆત કરાઇ હતી.
આગળ જુઓ





















