શોધખોળ કરો
New Year 2023 : નવા વર્ષના પ્રથમ દિવસે ઉમિયાધામ ઊંઝામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ઉમિયાધામ ઊંઝામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું..નવા વર્ષના પ્રથમ દિવસે મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા..કડવા પાટીદાર સમાજના લોકો નવા વર્ષના પહેલા દિવસે મા ઉમિયાના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની કરે છે શરૂઆત..
આગળ જુઓ




















