શોધખોળ કરો
Mehsana: 10 લાખ રૂપિયા લઈને કૉંગ્રેસના મેન્ટેડ બદલ્યા હોવાના કીર્તિસિંહ ઝાલા પર આરોપ
મહેસાણામાં કોંગ્રેસમાં ટીકીટ વહેંચણીમાં ગરબડ કરવા મામલે કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારને રવિવારે હટાવી દેવાયા હતા. મેન્ડેડ પહોંચાડવામાં દાખવાયેલી અનિયમિતતા અને બેદરકરી મામલે પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને નોટિસ અપાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિસ્ત ભંગ ના પગલાં કેમ નહીં ભરવા તે મામલે ખુલાસો કરવા નોટિસ આપી છે.
મહેસાણા
Gujarat HMPV Case : ગુજરાતમાં HMPV વાયરસનો નોંધાયો વધુ એક કેસ, જુઓ અહેવાલ
MP Haribhai Patel: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત
Nitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થના
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement