શોધખોળ કરો
Advertisement
Mehsana News | લિંચ ગામમાં ONGCની લાઈનમાં લિકેજ થતા મચી ગઈ દોડધામ
Mehsana News | મહેસાણા તાલુકાના લિંચ ગામ નજીક આવેલા ખેતરોમાં આજે બપોરે એકાએક ONGC લાઈનમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટના પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી
આવી લીકેજ બંધ કર્યું હતું... ONGC લાઈનમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટના પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી આવી લીકેજ બંધ કર્યું હતું.............ઘટના પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ
અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમએ ઘટના સ્થળે દોડી આવી લીકેજ બંધ કર્યું હતું...........મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતરોમાં ઓએનજીસીની લાઈનો આવેલી છે......... અવાર નવાર આવી ઘટનાઓ બનતી રહે છે...
મહેસાણા
Sabarkantha Car Accident : સાબરકાંઠામાં કાર ઝાડ સાથે અથડાતા 2ના ઘટનાસ્થળે જ મોત
Aravlli News : અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ
Mehsana News: ટાર્ગેટના ચક્કરમાં દારૂ પીવડાવી નસબંધી કરી નાખી!, આરોગ્ય વિભાગના ખેલનો પર્દાફાશ
Mehsana: Dabba Trading:ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ, મહાભારતના પાત્રો હતા કોડવર્ડ
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion