શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકોએ વોટર પાર્કનો સહારો લીધો
રાજ્યમાં પાંચ દિવસ યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો વોટર રાઈડ્સની મજા માણી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટરપાર્ક પસંદ કર્યા છે. મહેસાણા ખાતે આવેલા વોટરપાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ગુજરાતના અનેક વિસ્તાર ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો આવ્યા હતા. અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવી લોકો ખુશ થયા. કોરોનાના કારણે બે વર્ષ બાદ વોટરપાર્ક ખુલતા લોકોની ભીડ જામી છે.
મહેસાણા
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement