શોધખોળ કરો
કોરોના સંક્રમણ વચ્ચે બહુચરાજીના કાલરી ગામે ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
મહેસાણા જિલ્લા માં વધી રહેલાં કોરોના વાયરસના કેસ વચ્ચે ચોંકાવનારા દ્રષ્યો સામે આવ્યા છે. બહુચરાજી ના કાલરી ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ડીજે ના તાલે ઝુમતા નજરે પડ્યા હતા. માસ્ક વિના લોકો એકઠા થઈ મુખ્ય રોડ ડીજે ના તાલે ઝૂમ્યા હતા.
આગળ જુઓ





















