શોધખોળ કરો
સરકારની કામગીરીના વિરોધમાં કોગ્રેસના ધરણા, અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઇ અટકાયત
અમદાવાદમાં ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઇ હતી. સરદારબાગ ખાતે કોરોનાથી મૃત્યુ પામેલા શહેરીજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. આરોગ્ય સેવામાં સરકાર નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આરોપ છે. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરાઇ હતી.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















