શોધખોળ કરો
ખાંભા તાલુકાના રાયડી ગામે જિલ્લા ભાજપ મહામંત્રીએ જે.વી.કાકડિયાને કહ્યા ગદ્દાર
અમરેલીના ધારી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કડવો અનુભવ થયો હતો. ખાંભા તાલુકાના રાયડી ગામે જે વી કાકડિયાને તેમની હાજરીમાં ગદ્દાર કહ્યા હતા. અગાઉ પાટીદાર સમાજના નેતાઓએ પાટલી ન બદલ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જે વી કાકડીયાની હારની પણ ભવિષ્યવાણી કરાઈ હતી.
આગળ જુઓ





















