શોધખોળ કરો
Advertisement
પશ્વિમ બંગાળમાં ભાજપની જીત થાય તો ગુજરાતમાં વહેલી યોજાઇ શકે છે ચૂંટણી, રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કર્યો દાવો
ઉમરગામના ઘોડિપાડામાં યોજાયેલ ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં રમણ પાટકરે ચૂંટણી વહેલી યોજાવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું પશ્ચિમ બંગાળમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો શક્ય છે કે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે. સાથે જ કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપ તરફી વાતાવરણ જોવા મળ્યું છે. આવા ગરમ માહોલમાં વહેલી ચૂંટણી આવે તો નવાઈ નહી.
રાજનીતિ
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement