શોધખોળ કરો

Rajkot News । રાજકોટની AIIMS માં 107 વર્ષના વૃઘ્ધની થઇ સફળ સારવાર

રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ 107 વર્ષ ના બા ખુશ ખુશાલ.107 વર્ષના સમજુબનેની સર્જરીમાં સફળતા. રાજકોટના મવડીના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષ ની ઉમર ધરાવતા સમજુબને જાદવજીભાઈ પંચાસરા ઘરમાં જ પડી જવાથી સાથળ ના ભાગે થયલે ઇજાના કારણે હાડકું ભાંગી ગયું હતું. પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એઇમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સફળ કર્યું હતું. પરિવાર દ્વારા જણાવાયું હતું કે બાને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તમે જ તમામ સારવાર સતત 24 કલાક મોનીટરીંગ કરી પરેજી પાડવામાં આવી હતી. એઇમ્સ હોસ્પિટલ ઓર્થોપેડીક વિભાગના શ્રેષ્ઠ ડોક્ટર દ્વારા ઓપરેશન સર્જન ડો અક્ષત ગુપ્તા તેમજ આસિસ્ટન્ટ સર્જન ડો. રિષિત અને સ્થેટેસ્ટીક ડો કિર્તી ચૌધરી અને ડો.સુમિત બસંલ, સિનિયર નર્સિંગ ઓફીસર રવિ અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સતત ખડેપગે રહીને દર્દીને તમામ સવિુવિધાઓ અપાવી હતી. સફળ ઓપરેશનમાં પરિવાર દ્વારા એઇમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.

રાજકોટ વિડિઓઝ

IND vs ENG 3rd T20: રાજકોટના સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું આ રીતે કરાશે સ્વાગત?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી

લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી

Embed widget