શોધખોળ કરો
રાજકોટના જેતપુરના સરદાર ચોક નજીક કાર અકસ્માત, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લા ના જેતપુર મા સરદાર ચોક પાસે આવેલ ખેતલાઆપા ટી સ્ટોલમાં એક કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















