શોધખોળ કરો
રાજકોટમાં નકલી શેમ્પૂ, ઘી અને તમાકુ વેચતા આઠ શખ્સ સામે નોંધાયો ગુનો, જુઓ વીડિયો
રાજકોટમાં નકલી ઘી, શેમ્પૂ, તમાકુ, પાઉડર વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. રાજકોટમાં અમૂલનો ડિસ્ટ્રીબ્યૂટર જ નકલી ઘી વેચતો હતો. આ મામલે સાતની ધરપકડ કરાઇ હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















