શોધખોળ કરો
રાજકોટમાં તબીબોએ PPE કીટ પહેરી ઘાયલ પક્ષીઓની કરી સારવાર, જુઓ વીડિયો
બર્ડફલુના ખતરાને લઈને ઉત્તરાયણમાં પક્ષીઓનો બચાવવો જીવ દયા પ્રેમીઓ માટે પડકાર હતો પરંતુ કરુણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે ત્યારે પક્ષીઓની સારવાર કરનાર ડૉક્ટરે પણ કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી બર્ડ ફ્લુનો ખતરો વધ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે પક્ષીઓની સારવાર કરનાર તબીબો તેમજ ઘાયલ પક્ષીઓને સ્થળ પરથી સારવાર કેન્દ્ર સુધી લઈ આવનાર જીવદયા પ્રેમીઓ તેમજ આ કાર્ય સાથે જોડાયેલા લોકો ખાસ પીપીઈ કીટનો ઉપયોગ કરી રહ્યા છે
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















