Bhadar Dam 2 | ભાદર ડેમ-2માંથી સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ
Bhadar Dam 2 | રાજકોટ જિલ્લા ના ધોરાજી ભાદર 2 ડેમ માંથી ખેડૂતો માટે સિંચાઈ નું પાણી છોડવા મા આવતા ખેડૂતો ખુશખુશાલધોરાજી પંથક મા ખેડૂતો શિયાળુ ઘઉ ધાણા જીરૂ નું સહિત ના પાક નું વાવેતર કર્યું હોઈ પીયત ની જરૂરિયાત હોઈ ત્યારે દર વરસ ની જેમ ખેડૂતો ની વ્હારે કુતિયાણા ના ધારાસભ્ય આવિયા છે પાણી ની જરૂરિયાત ને લઈ કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ધોરાજી ઉપલેટા કુતિયાણા અને ઘેડ પંથક ના ખેડૂતો ને પીયત માટે પાણી મળી રહે તે માટે બે દિવસ પૂર્વ ભાદર સિંચાઈ ઓફિસે જઈ રૂપિયા 3.41250 રૂપિયા ભરી ખેડૂતો માટે પાણી છોડવા નું કહ્યું હતું જેને લઈ ધોરાજી ભાદર 2 ડેમ ઈજનેર જે બીં સોજીત્રા શાહેબ દ્વારા 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવિયા હતા. ભાદર 2 ડેમમાં હાલ કુલ જઠ્ઠો 1664.51 mcft પાણી નો જઠ્ઠો હોઈ જેમાંથી 150 mcft અંદાજે 16000 ક્યુસેક પાણી છોડવા મા આવશે જેથી ધોરાજી ઘેડ ઉપલેટા રાણાવાવ કુતિયાણા સહિત ના ખેડૂતો ની 1000 હેકટર જમીન ને લાભ થશે તમામ ગ્રામ્ય વિસ્તાર ની રવિ સીઝન માટે કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા 3.41250 રૂપિયા ભરેલ જેનેલઈ સરકાર દ્વારા પાણી છોડવા ની મંજૂરી આપતાં પાણી આજૅ સિંચાઈ માટે છોડવા મા આવતા ખેડૂતો ખુશ ખુશાલ થયી ગયા હતા