શોધખોળ કરો
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદની હેલી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદની હેલી જોવા મળી છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મનપાની પ્રિ-મોંસૂનની કામગીરી નિષ્ફળ નીવડી છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















