શોધખોળ કરો

Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી

Marwadi University | હોસ્ટેલમાં યુવતીએ અન્ય યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારી બોયફ્રેન્ડને મોકલ્યો!

રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર આવી છે વિવાદમાં. કોલેજની હોસ્ટેલમાં જ રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે તેની જ બેનપણી નાતી વખતનો વિડીયો ઉતારી તેના બોયફ્રેન્ડને મોકલે છે. ત્યારબાદ બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે બબાલ થઈ એટલું જ નહીં છૂટા હાથની મારામારી થઈ. ભોગ બનનાર વિદ્યાર્થિની અને તેના પક્ષે ત્રણ વિદ્યાર્થિનીએ વિડીયો ઉતારનાર વિદ્યાર્થિનીને ઘરે હતી અને વિડીયો ઉતારવા બાબતે પૂછપરછ કરી અને આ સાથે જ જે રીતે આખો એ વિડીયો સામે આવ્યો હતો. સમગ્ર મામલો કોલેજના સંચાલકો સુધી પહોંચ્યો હતો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થિનીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ્પસમાં એકઠા થયા હતા અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. મામલો તંગ થતા કોલેજના જ સંચાલકોને જાણ કરાતા કુવાડવા પોલીસની ટીમ કોલેજ દોડી આવી અને સ્થિતિને થાળે પાડી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે વિડીયો ઉતારવામાં આવ્યો નહોતો.

રાજકોટ વિડિઓઝ

Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી
Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી

PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ

અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી,  ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા

Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી,  ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી, ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ
Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ
મજૂરના દીકરા, પાર્ટી ચીન સમર્થક... જાણો કોણ છે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકે

જો તમે પણ વધુ મીઠુ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, હાર્ટ જ નહી પરંતુ આ અંગો પર પણ થશે ખરાબ અસર

'દુનિયાને બરબાદ કરવામાં અમારી કોઇ ભૂમિકા નથી... ', PM મોદીએ અમેરિકામાં કેમ કરી આ વાત

ICG Jobs 2024: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં બહાર પડી અનેક પદો પર ભરતી, લાખોમાં મળશે પગાર

Embed widget