શોધખોળ કરો
Rajkot Heavy Rain News: ગોંડલમાં એક કલાકમાં ખાબક્યો ધોધમાર 4 ઈંચ વરસાદ, જુઓ વીડિયો
Rajkot Heavy Rain News: ગોંડલમાં એક કલાકમાં ખાબક્યો ધોધમાર 4 ઈંચ વરસાદ, જુઓ વીડિયો
શનિવારે રાજકોટના ગોંડલમાં એક કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ગાજવીજ તેમજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ચોટીલા અને અમરેલી પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. શહેરમાં શનિવારે રાતે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. શનિવારે દિવસભર ભારે ગરમી અને બફારા બાદ રાત્રે ધૂળની ડમરી સાથે વંટોળ ફૂંકાયો હતો. આ સાથે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો.
રાજકોટ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
આગળ જુઓ





















