શોધખોળ કરો
રાજકોટ:ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાંની કામગીરીમાં અધિકારીઓ જોડાયા, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં જાહેર માર્ગો પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાંની કામગીરી હાથ ધરાઈ હતી. ખુદ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. રાજકોટ સહીત 4 મહાનગર પાલિકાએ આ નિર્ણય કર્યો છે. ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાં નિર્ણય લેવાયો છે
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















