Rajkot | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ સ્થિતિ
Rajkot | રાજકોટ જિલ્લાના જસદણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાઈ જતા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા રોડ રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થયા છે. આ સાથે ખેતીપાકોને પણ નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લાના જસદણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાઈ જતા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા રોડ રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થયા છે. આ સાથે ખેતીપાકોને પણ નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લાના જસદણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાઈ જતા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા રોડ રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થયા છે. આ સાથે ખેતીપાકોને પણ નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
