શોધખોળ કરો
Rajkot | ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધના નિર્ણય અંગે બસ સંચાલકોએ પોલીસ કમિશનર પર લગાવ્યા આરોપ
Rajkot | શહેરના 150 રિંગરોડ પર ખાનગી બસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલા રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ નિર્ણયનો ખાનગી બસના સંચાલકોએ વિરોધ કર્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















