શોધખોળ કરો
Rajkot: સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાઈન
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 108 અને પ્રાઇવેટ ગાડીઓની લાઇન યથાવત છે. હોસ્પિટલની બહાર ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં છકડો રીક્ષાથી લઇ અને નાના-મોટા તમામ વાહનો લઇને લોકો દર્દીઓ સાથે લાઇનોમાં ઊભા છે. એમ્બ્યુલન્સ ન મળતા પરિવારજનો છકડામાં ઓક્સિજનનો બાટલો ગોઠવી દર્દીને લઈને હોસ્ટિપલ પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર 50 જેટલા વાહનો રાતથી કતારમાં ઉભા છે.
રાજકોટ
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
આગળ જુઓ




















