શોધખોળ કરો
રાજકોટ: ટ્રાફિક પોલીસનો અમદાવાદની મહીલાઓને કડવો અનુભવ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ શહેર જ્યા ટ્રાફિક પોલીસનો અમદાવાદની મહીલાઓને કડવો અનુભવ થયો હતો. અમદાવાદની 4 મહિલાઓ કારમાં જય રહી હતી. ત્યારે પોલીસે તેમની કાર ઉભી રાખી અને ડિટેન કરી. મહિલાઓએ પોલીસનો આઈકાર્ડ માંગતા મામલો બિચક્યો હતો.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















