Rajkot TRP Game Zone | નોકરીના પહેલા જ દિવસે જ આશાબેને ગુમાવી દીધો જીવ... જુઓ વીડિયો
Rajkot TRP Game Zone | રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં જેમ જેમ ડીએનએ ટેસ્ટ થયા એમ એમ સ્વજનોને તેમના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે... સાંજના છ વાગ્યા સુધીમાં કુલ 13 લોકોના ડીએનએ ટેસ્ટ મેચ થયા છે... આશાબેન કાથળનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે... આશાબેનનો ગેમ ઝોનમાં નોકરીનો પહેલો જ દિવસ હતો.. તો બીજી બાજું ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનો ડીએનએ મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.. વહેલી સવારે પરિવારે સત્યપાલસિંહના અંતિમ સંસ્કાર કર્યા હતા.. નાના દીકરાના મોતથી આખાય પરિવારમાં આક્રંદ ફેલાયો છે..... રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં જેમ જેમ ડીએનએ ટેસ્ટ થયા એમ એમ સ્વજનોને તેમના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે... સાંજના છ વાગ્યા સુધીમાં કુલ 13 લોકોના ડીએનએ ટેસ્ટ મેચ થયા છે... આશાબેન કાથળનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે... આશાબેનનો ગેમ ઝોનમાં નોકરીનો પહેલો જ દિવસ હતો.. તો બીજી બાજું ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનો ડીએનએ મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.. વહેલી સવારે પરિવારે સત્યપાલસિંહના અંતિમ સંસ્કાર કર્યા હતા.. નાના દીકરાના મોતથી આખાય પરિવારમાં આક્રંદ ફેલાયો છે..