શોધખોળ કરો

Rajkot TRP Game Zone| અગ્નિકાંડ પહેલાનો TRP ગેમઝોનનો વીડિયો વાયરલ, ચૌકાવનારા દ્રશ્યો

ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) ટીઆરપી ગેઇમ ઝોને એક નહિ પરંતુ 27 લોકોના જીવતા સળગાવ્યા, આટલી ભીષણ આગ કેમ લાગી તે સવાલ સતત ઉઠીરહ્યાં છે અને  તે જ દિશા તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારી રજૂ કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઘટનાના 4થી5 દિવસ પહેલાનો એક વીડિયો સામે વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે,આગ લગાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં હતી. વેલ્ડિગના કામ સાથે અહીં જ્વલંતશીલ પદાર્થના કેરબા પણ જોવા મળે છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.વેલ્ડીંગનો સામાન, ટાયરો સાથે જ પેટ્રોલ કે અન્ય જ્વલંતશીલ પદાર્થનો કેરબાના દ્ર્શ્યો  વાયરલ વીડિયોમાં  જોવા મળી રહ્યાં  છે.  એક વ્યક્તિ ખુરશી પર, તો બીજા બે મજૂરો થાંભલા પર બેઠેલા જોવા મળે
છે. આ વીડિયો દુર્ઘટનાના પાંચથી સાત દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવી રહ્યો છે.

રાજકોટ વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget