શોધખોળ કરો
Rajkot Ugly Scuffle | રાજકોટમાં પાડોશીઓ વચ્ચે છૂટા હાથની મારામારી
Rajkot Ugly Scuffle | રાજકોટ મા પાડોશીઓ વચ્ચે મારામારી. મહિલાઓ પણ સામસામાં ધોકા પાઇપ લઇને ઉતરી પડી , એક બીજા પર ઘા કર્યા. રાજકોટ ના વિશ્વાનગર rmc ક્વાટર મા રહેતા પાડોશીઓ વચ્ચેની મારા મારીનો વિડિઓ વાયરલ થયો.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















