શોધખોળ કરો
Rajkot Uttarayan 2024 | રાજકોટમાં ધાબા પરથી પડી જતાં 35 વર્ષીય યુવકનું મોત
Rajkot Uttarayan 2024 | રાજકોટમાં ધાબા પરથી પડી જવાથી એક યુવાનનું મોત. ગંજીવાડાની મનહર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનનું મોત. મૃતકના મૃતદેહને ૧૦૮ની મદદથી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
આગળ જુઓ




















